શનિવાર, 1 ફેબ્રુઆરી, 2025

Central Bank of India એ Credit Officer in Mainstream (General Banking) ની 1000 જગ્યાઓ પર ભરતી

 


  Central Bank of India એ Credit Officer in Mainstream (General Banking) ની ભરતી 

                         સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા(CBI) Credit Officer in Mainstream (General Banking)  ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. યોગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી Credit Officer in Mainstream (General Banking) ની જગ્યા પર અરજી કરવી. Credit Officer in Mainstream (General Banking) ની ભરતી માટે અન્ય વિગતો જેવી કે વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે ગુજરાતીમાં ભાષામાં માહિતી જોવા માટે અમારી વેબસાઇડ www.latestgujaratagovjob.com ની વિઝ્ટ કરવા વિંનતી.

                                    Central Bank of India Credit Officer in Mainstream (General Banking) ની 1000 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓફિસલ વેબસાઇડ https://centralbankofindia.co.in/enજગ્યા પર ઓનલાઇન અરજી કરી શકે છે.

CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025 જગ્યાઓ :

જગ્યાનું

નામ

 

ગ્રેડ/Grade

કેટેગરી મુજબ જગ્યાઓ

PWBDની જગ્યાઓ

SC

ST

OBC

EWS

GEN

કુલ

HI

VI

OC

ID

Credit Officer in Mainstream (General Banking)

 

 JMGS (Scale-I)

Assistant Manager

 

 


150

 

 

 


    75

 


    270

 

 

 

     100

 

 

405

  

 

 

 

1000

 

 

 

 

10

 

 

10

 

 

10

 

 

10

CBI Credit Officer in Mainstream (General Banking)  2025 શૈક્ષણિક લાયકાત :

·         ઉમેદવાર કોઇપણ વિધાશાખામાં સ્નાતકની લાયકાત 60% સાથે પાસ હોવા જરૂરી

·         (ST/SC/OBC/PWBDના ઉમેદવારોએ 55% માર્કસ સાથે પાસ હોવા જોઇએ)

CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025ની વયમર્યાદા :

20-30 વર્ષ(તા: 30/11/1994 થી 30/11/2004ની વચ્ચે જન્મેલા હોવાજોઇએ )ના રોજ

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટ્છાટ મળવાપાત્ર.

CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025પગાર ધોરણ :

જગ્યાનું નામ

ગ્રેડ/Grade

પે – સ્કેલ

Credit Officer in Mainstream (General Banking)

JMGS (Scale-I)

Assistant Manager

Basic : 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920

CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025પસંદગી પ્રક્રિયા :

·         લેખિત પરીક્ષા સિલેબસ :

Sr. No

Name of Tests

No. of Questions

Maximum

Marks

Medium of Exam

Time Allotted

for each test (Separately timed)

1

English Language

 

30

30

English

25 minuts

2

Quantitative Aptitude

 

30

30

English and Hindi

25 minuts

3

Reasoning Ability

 

30

30

English and Hindi

25 minuts

4

General Awareness (Related to Banking Industry)

 

30

30

English and Hindi

15 minuts

Total

120

120

 

 

5

English Language (Letter Writing & Essay)- Descriptive

 

02

30

English

30minuts

Total

 

02

30

 

 

 

·         મૌખિક ઇન્ટરવ્યું

   CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025અરજીપત્રક ફી :

અ. નં.

કેટેગરી

અરજીપત્રક ફી

1

SC/ST/PWBD/WOMEN

રૂ.150 +જી.એસ.ટી

2

અન્ય તમામ કેટેગરી માટે

રૂ 750 +જી.એસ.ટી

CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025મહત્વની તારીખો :

જગ્યાનું નામ

Credit Officer in Mainstream (General Banking)

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

30/01/2025

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લીની તારીખ

20/02/2025

સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ

 હવે પછી જાહેર થશે

CBI Credit Officer in Mainstream (General Banking) Recruitment 2025 અરજી કેવી રીતે કરવી :

અરજી કરવા માટે નીચેના સ્ટેપને અનુસરવુ

ઓફિસલ વેબસાઇડ https://centralbankofindia.co.in/en  પર જવું.

૨ હોમ પેજ પર જઇને careers અથવા Recruitmentને પસંદ કરવું

3 Central Bank of India ની સત્તાવાર જાહેરાત પુરી કાળજી જોયા પછી અરજી કરવી

https://ibpsonline.ibps.in/cbicojan25 પર ક્લિક કરીને Apply only પર પ્રથમ  Email ID અને Mobile Number Register થવું

૫ રજીસ્ટર Email IDથી log in થવું

૬ ઉમેદવારે પોતાની Personal,Education and Professional details ભરવી .

૭ જરુરી દસ્તાવેજ અપલોડ કરવા

૮ જરુરી અરજી ફી ભરી તમારું અરજી ફોર્મ “Submit” કરી પ્રિંટ કરી લેવી.

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે.

 

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં જેવી કે લાયબ્રેરીયન,સિસ્ટ્મ મેનેજર ,એડિસનલ આસિસ્ટનટ (સિવિલ)/ઓફિસ સુપ્રિરિન્ટન્ડન/હેડ ક્લાર્કસિનિયર ક્લાર્ક/જુનિયર ક્લાર્ક

 

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025

                 બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં જુદી જુદી તંત્ર સંવર્ગોની જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલાની ઓફિસલ વેબસાઇડ https://bmtu.ac.in પર જઇને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજીફોર્મ ડાઉંલોડ કરીને ફોર્મ ભરી પોસ્ટ મારફતે આ સરનામે Registrar, Birsa Munda Tribal University ,  Rajpipla , Vocational Training Centre (VTC), Near. RTO Office, Vavdi Road, Vavdi , Rajpipla , Dist. Narmada – Gujarat - Pin Code - 393145.અરજીફોર્મ મોકલવાનું રહેશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025  જગ્યાઓ અને પગાર ધોરણ :

ક્રમ

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

કેટેગરી મુજબ જગ્યા પાંચ વર્ષ માટે ફીક્સ

1

ટેકનિકલ આસિસ્ટન્ટ(લાયબ્રેરી)/ આસિસ્ટન્ટ લાયબ્રેરીયન

    01      

49600/-

2

સિસ્ટમ મેનેજર

01

49600/-

3

એડિસનલ આસિસ્ટનટ (સિવિલ)

01 

49600/-

4

ઓફિસ સુપ્રિરિન્ટન્ડન/હેડ ક્લાર્ક

03

40800/-

5

ઇન્સ્ટેકટર

01

26000/‌

6

એકાઉન્ટન્ટ/સિનિયર ક્લાર્ક

02

26000/‌

7

          વર્કશોપ આસિસ્ટનટ

02

26000/‌

8

જુનિયર ક્લાર્ક

03

26000/‌

નોધ : પાંચ વર્ષ સંતોષકારક કામગીરી કરશે તેને કાયમિ બેસ પર નોકરી આપવામાં આવશે. 

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત :

ક્રમ

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત

1

ટેકનિકલ આસિસ્ટન્ટ(લાયબ્રેરી)/ આસિસ્ટન્ટ લાયબ્રેરીયન

લાયબ્રેરી સાયન્સમાં માસ્ટર ડિગ્રી અને જાહેરાત માંગ્યા મુજબનો અનુભવ જરૂરી   

2

સિસ્ટમ મેનેજર

બી.ઇ./ બી.ટેક કમ્પ્યુટર સાયન્સમાં અને ઇન્જીનરીંગ/ઇલેક્ટ્રોનિક્સ ઇન્જીનરીંગ અથવા એમ.સી.એ / એમ એસ. સી. કમ્પ્યુટર સાયન્સમાં

જાહેરાતમાં માંગ્યા મુજબનો અનુભવ જરૂરી

3

એડિસનલ આસિસ્ટનટ (સિવિલ)

સરકાર માન્ય યુનિ. સિવિલ ઇન્જી. સ્નાતકની લાયકાત

જાહેરાતમાં માંગ્યા મુજબનો અનુભવ જરૂરી

4

ઓફિસ સુપ્રિરિન્ટન્ડન/હેડ ક્લાર્ક

સરકાર માન્ય યુનિ.માંથી સ્નાતકની લાયકાત

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

5

ઇન્સ્ટેકટર

સરકાર માન્ય યુનિ.માંથી શારીરિક શિક્ષણમાં બેચલર ડિગ્રી કમ્પ્યુટરની જાણકારી જરૂરી

6

એકાઉન્ટન્ટ/સિનિયર ક્લાર્ક

સરકાર માન્ય યુનિ.માંથી  બી.બી.એ. અથવા બીકોમ અથવા બી એ મેથેમેટિક્સ//સ્ટેથેસ્ટીક્સ લાયકાત

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

7

          વર્કશોપ આસિસ્ટનટ

સરકાર માન્ય યુનિ.માંથી ડિપ્લોમાં યોગાનો કોર્સ કરેલ હોવો જોઇએ

સરકાર માન્ય યુનિ.માંથી ડિપ્લોમાં સંગીતનો કોર્સ કરેલ હોવો જોઇએ

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

 

8

જુનિયર ક્લાર્ક

સરકાર માન્ય યુનિ.માંથી સ્નાતકની લાયકાત

કમ્પ્યુટરની જાણકારી જરૂરી

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં અરજીફોર્મ ફી :

કેટેગરી

ફી ની રકમ રૂ.

જનરલ

રૂ.250/-

અન્ય અનામત કેટેગરીના ઉમેદવારો માટે

ફી માંથી મુકતી આપવામાં આવે છે.

 બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025 પંસદગી પ્રક્રીયા :

  • Ø  દરેક સંવર્ગોના ઉમેદવારો સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે
  • Ø  સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (જેનો સિલેબસ ઓફિસલ જાહેરાતમાં જોઇ લેવું)
  • Ø   કમ્પ્યુટર પ્રાવિણ્ય કસોટી લેવામાં આવશે.

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025 મહત્વની તારીખો :

મહત્વની તારીખો

તારીખો

અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ

જાહેરાતની તારીખ થી   

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

07/02/2025

ઓન લાઇન ફી ભરવાની તારીખ

07/02/2025

બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ભરતી 2025માં અરજી કેવી રીતે કરવી :

1. ઉપરોક્ત જગ્યાઓને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલાની ઓફિસલ વેબસાઇડ https://bmtu.ac.in પર જઇને જેતે જગ્યા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરીને અરજીપત્રકમાં માંગ્યા મુજબના માહિતી ભરવાની રહેશે.

2. અરજી ફોર્મ ભર્યા પછી પોતની કેટેગરી પ્રમાણે અરજીપત્રક ફી લગુ પડતી હોયતો જાહેરાતમાં માગ્યા મુજબ ચૂકવવાની રહેશે..  

3. અરજીપત્રક આર.પી.એડી.અથવા સ્પીડ પોસ્ટથી  નીચેના સરનામે તા: 07/02/2025 સુધીમાં મોકલી આપવાની રહેશે.

Registrar, Birsa Munda Tribal University ,  Rajpipla , Vocational Training Centre (VTC), Near. RTO Office, Vavdi Road, Vavdi , Rajpipla , Dist. Narmada – Gujarat - Pin Code - 393145

નોંધ :

ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહીતીએ ઓફિસલ જાહેરાત નથી. જેથી અરજી ફોર્મ ભરતા પહેલા મુખ્ય જાહેરાત જરૂર જોઇ લેવી.