લેબલ Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON)ની ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON)ની ભરતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 18 મે, 2025

Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON)ની ભરતી

                                         

             Bank of Baroda એ OFFICE ASSISTANT (PEON)ની ભરતી

            Bank of Baroda OFFICE ASSISTANT (PEON)ની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. યોગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી OFFICE ASSISTANT (PEON)ની જગ્યા પર અરજી કરવી  OFFICE ASSISTANT (PEON)ની ભરતી માટે અન્ય વિગતો જેવી કે વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે ગુજરાતીમાં ભાષામાં માહિતી જોવા માટે અમારી વેબસાઇડ www.latestgujaratagovjob.com ની વિઝ્ટ કરવા વિંનતી.

            Bank of Baroda OFFICE ASSISTANT (PEON)ની 500જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ Bank of Baroda ની ઓફિસલ વેબસાઇડ www.bankofbaroda.in/Career.htmજગ્યા પર ઓનલાઇન અરજી કરી શકે છે.

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 જગ્યાઓ :

કુલ જગ્યાઓ : 500 all over india

ગુજરાત રાજ્ય માટેની જગ્યાઓ : 80 

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 શૈક્ષણિક લાયકાત :

·         ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવુ  જરૂરી

·         ઉમેદવારને જે તે રાજ્યની ભાષાનું જ્ઞાન હોવું જરુરી

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 વયમર્યાદા :

18-26 વર્ષ(01/05/2025)ના રોજ

અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટ્છાટ મળવાપાત્ર.

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 પગાર ધોરણ :

જગ્યાનું નામ

પે – સ્કેલ

OFFICE ASSISTANT (PEON)

Basic : 19500-37815

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 પસંદગી પ્રક્રિયા :

Written Test ( 100 Marks, 80 Minutes)

 Proficiency in Local Language

 Document Check

 Medical Test

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 અરજીપત્રક ફી :

અ. નં.

કેટેગરી

અરજીપત્રક ફી

1

SC/ST/PWBD/WOMEN

રૂ.100 +જી.એસ.ટી

2

અન્ય તમામ કેટેગરી માટે

રૂ 600 +જી.એસ.ટી

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025 મહત્વની તારીખો :

જગ્યાનું નામ

OFFICE ASSISTANT (PEON)

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

03/05/2025

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

23 /05/2025

સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે

Bank of Baroda OFFICE ASSISTANT (PEON) Recruitment 2025  અરજી કેવી રીતે કરવી :

અરજી કરવા માટે નીચેના સ્ટેપને અનુસરવુ

www.bankofbaroda.in/Career.htmનામની ઓફિસલ વેબસાઇડ પર જવું.

૨ હોમ પેજ પર જઇને careers અથવા Recruitmentને પસંદ કરવું

3 Bank of Baroda ની સત્તાવાર જાહેરાત પુરી કાળજી જોયા પછી અરજી કરવી

Apply Online પર ક્લિક કરીને પ્રથમ  Email ID અને Mobile Number Register થવું

૫ રજીસ્ટર Email IDથી log in થવું

૬ ઉમેદવારે પોતાની Personal,Education and Professional details ભરવી .

૭ જરુરી દસ્તાવેજ અપલોડ કરવા

૮ જરુરી અરજી ફી ભરી તમારું અરજી ફોર્મ “Submit” કરી પ્રિંટ કરી લેવી.

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે.આ બ્લોગમાંઆપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.